Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન : આલ્ડિહાઈડ અને કીટોન ના ગલનબિંદુ હાઈડ્રોકાર્બન અને ઈથર ના સમાન આણ્વિય દળ કરતાં વધારે છે
કારણ :આલ્ડિહાઈડ અને કીટોનમાં નબળુ પરમાણુ સંગઠન છે જે દ્વિધ્રુવી-ચાકમાત્રાની ક્રિયાપ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે.
એક સંયોજન $A$ પરમાણુ સૂત્ર $C_{10}H_{13}Cl$ સાથે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેરવા પર સફેદ અવક્ષેપ આપે છે. $A$ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા આપવા પર મુખ્ય સંયોજન $B$ આપે છે. $B$ પર ઓઝોનોલિસિસ કરતાં $C$ અને $D$ આપે છે.$C$ કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન નહીં. $D$ આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા નથી. $A$ શું છે?
જલીય $\mathrm{NaOH}$ નો ઉપયોગ કરીને આલ્કલાઈન પરિસ્થિતિઓ હેઠળ બે moles બેન્ઝાલ્ડીહાઈડ અને એક mole એસિટોન ની પ્રક્રિયા કર્યા બાદ ગરમ કરતાં ' $x$ ' મુખ્ય નીપજ તરીકે જોવા મળે છે નીપજ ' $x$ ' માં $\pi$ બંધની સંખ્યા. . . . . . . . છે.