અણુસૂત્ર સૂચવે છે કે પદાર્થ $A, $ $CH_3COCH_3$ એટલે કે પ્રોપેનોન હોવો જોઇએ. $A$ ની $ HCl$ સાથે પ્રકિયા કરતા ફોરોન આપે છે.
$\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
| \\
{C{H_3} - C = O\, + }
\end{array}$ $\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,O\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,} \\
{C{H_3} - C - C{H_3}\, + }
\end{array}$ $\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,C{H_3}\,\,\,} \\
{|\,\,\,\,\,} \\
{O = C - C{H_3}}
\end{array}$
પ્રોપેનોન
$\xrightarrow{{HCl}}$ $\begin{array}{*{20}{c}}
\,\,\, {\,\,\,\,C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{C{H_3} - C = CH - C - CH = C - C{H_3}}
\end{array}$
$2, 6 -$ ડાય મિથાઇલ $- 2,5 -$ હેપ્ટાડાઇન $4-$ એન.

કારણ : ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા આપે છે
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

