Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે એક કણને ઉપરની તરફ ફેકવામાં આવે છે, ત્યારે તેની મહત્તમ ઊંચાઈના એક તૃતીયાંશ પર તેનો વેગ $10 \sqrt{2} \,m / s$. છે. તેના દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઉંચાઈ ......... $m$ થાય?
એક માણસ ઘરેથી $2.5 \,km$ દૂર આવેલી માર્કેટ સુધી $5\,km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,અને $7.5\,km/hr $ની ઝડપથી ઘરે પાછો આવે તો $0$ થી $40 \,min$ વચ્ચે સરેરાશ ઝડપ કેટલી થાય?
બે કાર એક જ દિશામાં $30 \,km / h$ ની ઝડપે ગતિ કરી રહી છે. તેઓ એકબીજાથી $5$ કિ.મી. થી દૂર છે. વિરુદ્ધ દિશામાં આગળ વધતી ત્રીજી કાર એ $4$ મિનીટના અંતરાલ પછી બે કારને મળે છે. ત્રીજી કારની ઝડપ ........ $km/h$ થાય?
બે પદાર્થો $A$ (દળ $1\; kg)$ અને $B$ (દળ $3\; kg)$ ને અનુક્રમે $16\; m$ અને $25\; m$ ની ઊંચાઇએથી છોડવામાં આવે છે. તેને જમીન પર પહોંચતાં લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?
$20\,ms^{-1}$ ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા $500\,m$ અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને $\sqrt{x}\,ms ^{-1}$ ની ઝડપથી પસાર કરી જશે. $x$ નું મૂલ્ય $...........$ થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)