એક ખેલાડી $20 \;m / s$ નાં વેગથી આવતાં $150\; g$ દળનાં ક્રિકેટ બોલનો કેચ પકડે છે. જો આ કૅચિંગ પ્રક્રિયા $0.1\; s$ માં પૂર્ણ થતી હોય તો બૉલને કારણે ખેલાડીનાં હાથ પર લાગતું આધાતી બળ ($N$ માં) કેટલું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કારમાં દોરી વડે એક પુલી પર લોલક લટકાવેલ છે. તેનો બીજો છેડો કારમાં રહેલા માણસના હાથમાં છે. કાર એ '$a$' જેટલા અચળ પ્રવેગ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.બીજા છેડાને અચળ પ્રવેગ $a$ થી લંબગત રીતે ખેંચવામાં આવે છે. દોરીને તણાવ $.........$
$m$ દળના કણ પર બળ ${F_1},\,{F_2},\,{F_3}$ લાગે છે.તેમાંથી બળ ${F_2}$ અને ${F_3}$ લંબ છે.ત્યારે કણ સ્થિર રહે છે.જો ${F_1}$ ને દૂર કરવામાં આવે,તો કણનો પ્રવેગ કેટલો થાય?
$100\, g$ દળ ધરાવતી વસ્તુ પર $(10 \hat{i}+5 \hat{j}) N$ જેટલું બળ લાગે છે. વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને $t =2 s$ એ વસ્તુનું સ્થન $( a \hat{i}+ b \hat{j}) m$ થાય છે. $\frac{ a }{ b }$ નું મૂલ્ય..........મળે છે