એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....
  • A
    કળા આપાત કળા જેટલી જ અને વેગ ઉલટાય(વિરુદ્ધ) જાય
  • Bકળામાં $90^o$ જેટલો તફાવત અને વેગ ઉલટાય(વિરુદ્ધ) નહીં
  • C
    કળા આપાત કળા જેટલી જ અને વેગ ઉલટાય(વિરુદ્ધ) નહીં
  • Dકળામાં $180^o$ જેટલો તફાવત અને વેગ ઉલટાય(વિરુદ્ધ) જાય
Easy
Download our app for free and get startedPlay store
d
On reflection from fixed end (denser medium) a phase difference of \(\pi \) is introduced.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લંબગત તરંગનું સમીકરણ $y = \frac{{10}}{\pi }\,\sin \,\left( {\frac{{2\pi }}{T}t - \frac{{2\pi }}{\lambda }x} \right)$ મુજબ આપવામાં આવે છે. તરંગલંબાઈના($cm$ માં) કયા મૂલ્ય માટે તરંગનો વેગ કણના વેગા કરતા બમણો મળે?
    View Solution
  • 2
    $x = 0$ અને $x = L$ વચ્ચે $L$ લંબાઇનો તાર જડિત કરેલો છે.તેના પર ${y_1} = A\sin (\pi x/L)\sin \omega t$ના તરંગની ઊર્જા ${E_1}$ છે,બીજા પ્રયોગમાં ${y_2} = A\sin (2\pi x/L)\sin 2\omega t$ના તરંગની ઊર્જા ${E_2}$ છે, તો
    View Solution
  • 3
    સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર $X$ અને $Y$ માં $T _{ x }$ અને $T _{ y }$ તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે $450\, Hz$ અને $300\, Hz $ હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર $\frac{T_{x}}{T_{y}}$ કેટલો થશે?
    View Solution
  • 4
    એક સ્વરકાંટાની આવૃતિ $800 \;{Hz}$ છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ $9.75 \;{cm}, 31.25\;{cm}$ અને $52.75\; {cm} $ લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....$m/s$ હશે?
    View Solution
  • 5
    હવાના કણોનું સ્થાનાંતર $(s)$ એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત $(\Delta p)$ ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર $(s)$ એ ધ્વનિની ઝડપ $(v),$ હવાની ઘનતા $(\rho)$ અને આવૃતિ $(f)$ પર પણ આધાર રાખે છે. જો $\Delta p  \approx 10\, Pa , v  \approx 300\, m / s , p  \approx  1\, kg / m ^{3}$ અને $f \approx  1000 \,Hz$ હોય તો $s$ નું મૂલ્ય કયા ક્રમનું હશે?

    (ગુણકારનો અચળાંક $1$ લો)

    View Solution
  • 6
    દોરીના એક તરંગ સ્થાનાંતર $y(x, t)=e^{-\left(a x^2+b t^2+2 \sqrt{a b} x t\right)}$ દર્શાવાય છે.
    View Solution
  • 7
    $500 Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $360 \,m/sec$ છે. $60°$ નો કળા તફાવત ધરાવતા બે કણ વચ્ચેનું અંતર કેટલું .... $cm$ હશે?
    View Solution
  • 8
    $ {y_1} = 5\sin 2\pi (75t - 0.25x) $ અને $ {y_2} = 10\sin 2\pi (150t - 0.50x) $ તરંગની તીવ્રતાનો ગુણોત્તર $ \frac{I_1}{I_2}=$
    View Solution
  • 9
    એક સ્વરકાંટો $514Hz$ સાથે $2$ સ્પંદ અને $510Hz$ સાથે $6$ સ્પંદ ઉત્પન્ન કરે છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
    View Solution
  • 10
    સ્ત્રોતબિંદુથી $4$ મીટર દૂરના બિંદુુએ અવાજની પ્રબળતા $10 \,dB$ છે, તો સ્રોતથી $2$ મીટર દુરના બિંદુએે પ્રબળતા ........ $dB$ હશે.
    View Solution