હવાના કણોનું સ્થાનાંતર $(s)$ એ ધ્વનિના તરંગ દ્વારા ઉત્પન્ન થતાં દબાણના તફાવત $(\Delta p)$ ના સમપ્રમાણમાં છે. સ્થાનાંતર $(s)$ એ ધ્વનિની ઝડપ $(v),$ હવાની ઘનતા $(\rho)$ અને આવૃતિ $(f)$ પર પણ આધાર રાખે છે. જો $\Delta p  \approx 10\, Pa , v  \approx 300\, m / s , p  \approx  1\, kg / m ^{3}$ અને $f \approx  1000 \,Hz$ હોય તો $s$ નું મૂલ્ય કયા ક્રમનું હશે?

(ગુણકારનો અચળાંક $1$ લો)

  • A$10\,mm$
  • B$\frac{3}{100}\, mm$
  • C$1\, mm$
  • D$\frac{1}{10}\, mm$
JEE MAIN 2020, Difficult
Download our app for free and get startedPlay store
b
\(\Delta p = B k S_{0}\)

\(=\rho v ^{2} \times \frac{\omega}{ v } \times S _{0}\)

\(\Rightarrow S _{0}=\frac{\Delta p }{\rho v \omega}\)

\(\approx \frac{10}{1 \times 300 \times 1000} m\)

\(=\frac{1}{30} mm \approx \frac{3}{100} mm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20$ ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે $4$ સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... $Hz$ થશે.
    View Solution
  • 2
    કળા તફાવત $ (\Delta \phi) $ અને પથ તફાવત $ (\Delta x) $ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો થાય?
    View Solution
  • 3
    $S.T.P.$ એ ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ અંદાજીત

    $\left(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}, \gamma=1.4\right.$આપેલ છે.)

    View Solution
  • 4
    $500 Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $360 \,m/sec$ છે. $60°$ નો કળા તફાવત ધરાવતા બે કણ વચ્ચેનું અંતર કેટલું .... $cm$ હશે?
    View Solution
  • 5
    દોરી પર ગતિ કરતાં તરંગ દ્વારા કણનું સ્થાનાંતર $x = A\, sin\, (2t -0.1\, x)$ મુજબ આપવામાં આવે છે. તો આ તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
    View Solution
  • 6
    $256 Hz$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $\frac{1}{3} V$ ના વેગથી ગતિ કરે છે,તો અવલોકનકારને કેટલી આવૃત્તિ સંભળાતી હશે?(હવામાં ધ્વનિનો વેગ $V \,m/s$ છે.)
    View Solution
  • 7
    $x = 0$ અને $x = L$ વચ્ચે $L$ લંબાઇનો તાર જડિત કરેલો છે.તેના પર ${y_1} = A\sin (\pi x/L)\sin \omega t$ના તરંગની ઊર્જા ${E_1}$ છે,બીજા પ્રયોગમાં ${y_2} = A\sin (2\pi x/L)\sin 2\omega t$ના તરંગની ઊર્જા ${E_2}$ છે, તો
    View Solution
  • 8
    સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.આ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $2$ પ્રતિ સેકન્ડ છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 10
    $10 \,cm$ લંબાઈની બંધ નળીની મુળભુત આવૃતિ એક ખુલ્લી નળીના બિજા ઓવરટોન કરતા અડધી છે. તો ખુલ્લી નળીની લંબાઈ ........ $cm$ હશે.
    View Solution