એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે,પણ તેનો પ્રતિપ્રવેગ તેણે $t$ સમયમાં કરેલ સ્થાનાંતર $x$ ના સમપ્રમાણમાં છે,તો સ્થાનાંતર $x$ ના કોઇ પણ મૂલ્ય માટે તેની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય?
  • A${x^2}$
  • B${e^x}$
  • C$x$ 
  • D${\log _e}x$
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
a
(a)This condition is applicable for simple harmonic motion. As particle moves from mean position to extreme position its potential energy increases according to expression \(U = \frac{1}{2}k{x^2}\) and accordingly kinetic energy decreases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $m$ દળની ગોળીને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. આ ગોળી ટ્રકમાં રહેલી રેતીની થેલીમાં ઘુસી જાય છે. જો ટ્રકનું દળ $m$ હોય તો સંઘાત પછી ટ્રકનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 2
    $m$ દળની કાર $a$ પ્રવેગથી સુરેખ રસ્તા પર અવરોધક બળ $R$ વિરુધ્ધ $v$ વેગથી ગતિ કરે છે.તો એન્જિનનો પાવર કેટલો થાય?
    View Solution
  • 3
    $W$ વજન ધરાવતા ટુકડા દ્વારા $ v$ વેગ સાથે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર તણાવ લગાડવામાં આવે છે ત્યારે $k$  બળ અચળાંકવાળી સ્પ્રિંગમાં મહત્તમ તણાવ ઉત્પન્ન થાય છે જે ......... અંતરે થશે.
    View Solution
  • 4
    $v$ ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા($eV$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે?
    View Solution
  • 5
    એક પદાર્થ આકૃતિ મુજબ મુકવામાં આવેલ છે.તે પદાર્થને માત્ર એક પરિભમણ પૂરું કરવા માટે $h=$ _____
    View Solution
  • 6
    $m $ દળનો ગોળો $ v$  વેગથી બીજા સમાન દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત અનુભવે છે,અથડામણ પછી પ્રથમ $m $ દળના ગોળાનો વેગ કેટલો થાય?
    View Solution
  • 7
    સમાન દળ ધરાવતી બે વસ્તુઓ $A$ અને $B$ એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ $A, v_1$ વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ $B$ એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ $v_2$ બને છે. $v_1: v_2$ ગુણોતર. . . . . . . થશે.
    View Solution
  • 8
    કોઈ સ્પ્રિંગ ને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક ની વચ્ચે સંકોચન કરવવામાં આવે છે. જ્યારે બ્લોક ને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેનો પ્રારંભિક વેગ $v_1$ and $v_2$ છે. સ્થિર થયા પહેલા બ્લોક દ્વારા કાપેલ અંતર અનુક્રમે $x_1$ અને $x_2$  હોય તો $\left( {\frac{{{x_1}}}{{{x_2}}}} \right)$ નો ગુણોત્તર શું થાય?
    View Solution
  • 9
    $M$ દળ અને $L$ લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? 
    View Solution
  • 10
    દ્વિ-પરમાણ્વીય અણુ માટે સ્થિતિ ઊર્જ $(U)$ આંતર આણ્વીય અંતર $r$ નું વિધેય છે, કે જે

    $U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3$

    જ્યાં,$\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર $\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}$ હશે જ્યાં $a=..........$ છે

    View Solution