એક કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં $16$ ગણી કરવામાં આવે, તો કણની દ’બ્રોગ્લી તરંગલંબાઇમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય?
  • A$25$
  • B$50$
  • C$60$
  • D$75$
AIPMT 2014, Diffcult
Download our app for free and get startedPlay store
d
de Broglie wavelength,

\(\lambda=\frac{h}{\sqrt{2 m K}}\)           ...... \((i)\)

where \(m\) is the mass and \(K\) is the kinetic energy of the particle.

When kinetic energy of the particle is increased to \(16\) times, then its de Broglie wavelength becomes,

\({\lambda ^\prime } = \frac{h}{{\sqrt {2m(16K)} }}\) \( = \frac{1}{4}\frac{\lambda }{{\sqrt {2mK} }} = \frac{\lambda }{4}\) (Using  \((i)\) )

\(\%\) change in the de Broglie wavelength

\({=\frac{\lambda-\lambda^{\prime}}{\lambda} \times 100=\left(1-\frac{\lambda^{\prime}}{\lambda}\right) \times 100}\)

\( = \left( {1 - \frac{1}{4}} \right) \times 100 = 75\% \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે એક સમાન ફોટો કેથોડ $f_1$ અને $f_2 $ આવૃત્તિઓનો પ્રકાશ પ્રાપ્ત કરે છે. જો બહાર નીકળતાં (દળ $m$ ના) ફોટો ઈલેક્ટ્રોનના વેગો અનુક્રમે $v_1$ અને $v_2$ હોય, તો ....
    View Solution
  • 2
    $1\ kg$ દળ ધરાવતા દડાનો વેગ $1\ m/s$ હોય , તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 3
    ફોટોઇલેકટ્રોનની ગતિઊર્જા વિરુધ્ધ આપાત પ્રકાશની આવૃત્તિના આલેખનો ઢાળ....
    View Solution
  • 4
    $400\, K$ તાપમાને નાઇટ્રોજન અણુ $r.m.s.$ વેગથી ગતિ કરે છે,નાઇટ્રોજન અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $......\mathring {A}$

    (નાઇટ્રોજન અણુનું દળ  :$4.64 \times 10^{-26}\, kg ,$ 

    બોલ્ટ્ઝ્મેન અચળાંક : $1.38 \times 10^{-23}\, J / K ,$

    પ્લાંક અચળાંક : $\left.6.63 \times 10^{-34}\, J . s \right)$

    View Solution
  • 5
    સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ કરતા બમણિ આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તક્તિ (પ્લેટ) ઉપર આપાત કરવામાં આવતાં, $v_{1}$ જેટલા મહતમ વેગ સાથેનો ઈલેક્ટ્રોન ઉત્સર્જીત થાય છે. આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં પાંચ ગણી કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v_{2}$ થાય છે. ને $v_{2}=x v_{1}$ હોય તો $x$ નું મૂલ્ય......... હશે
    View Solution
  • 6
    આપેલ સપાટી માટે આપાત પ્રકાશ ની આવૃત્તિ અને સ્ટોપિંગ સ્થિતિમાન વચ્ચેનો આલેખનો ઢાળ .......હશે.
    View Solution
  • 7
    એક લેઝર $6 \times 10^{14} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરે છે. ઉત્સર્જિત પૉવર (કાર્યત્વરા) $2 \times 10^{-3} \mathrm{~W}$છે. ઉદગમ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિતા હશે ?

    $\left(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\right.$આપેલ છે.)

    View Solution
  • 8
    ફોટોઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પરકશના કયા ગુણધર્મ પર આધાર રાખે?
    View Solution
  • 9
    જ્યારે $3.3 \times 10^{-3}$ $watt$ કાર્યત્વરાએ (પાવર) ઉત્સર્જાતા એકરંગી પ્રકાશ ઉદગમની તરંગલંબાઈ $600\, nm$ હોય તો સેકન્ડ દીઠ સરેરાશ રીતે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા $.....$ હશે. $\left(\mathrm{h}=6.6 \times 10^{-34}\, \mathrm{Js}\right)$
    View Solution
  • 10
    કેથોડ કિરણો....
    View Solution