$Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V$
$2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V$
$298\,K$ પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ $x \times 10^{-2}\,V$ છે.તો $x$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
$E _{\text {Cell }}^{0}= E _{\text {cathode }}^{0}- E _{\text {anode }}^{0}$
$=0.77-0.54$
$=0.23$
$=23 \times 10^{-2}\, V$
(Image)
નીચે આપેલા ક્યા ગેલ્વેનિક કોષમાં થાય છે ?