$Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V$
$2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V$
$298\,K$ પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ $x \times 10^{-2}\,V$ છે.તો $x$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
\(E _{\text {Cell }}^{0}= E _{\text {cathode }}^{0}- E _{\text {anode }}^{0}\)
\(=0.77-0.54\)
\(=0.23\)
\(=23 \times 10^{-2}\, V\)
[આપેલ : $1\,F =96500\,C\,mol ^{-1},$ $Fe$નું પરમાણ્વીય દળ $= 56\,g\,mol ^{-1}$ ]
આપેલ :
$F{e^{2 + }} + 2{e^ - } \to Fe;$ ${E^o}_{F{e^{2 + }}/Fe} = - 0.47\,V$
$F{e^{3 + }} + {e^ - } \to F{e^{2 + }};$ ${E^o}_{F{e^{3 + }}/F{e^{2 + }}} = + 0.77\,V$
$Fe^{+2} + Zn \rightarrow Zn^{+2} + Fe$
$Zn \rightarrow Zn^{+2} + 2e^{-}$ અને $E^{0} = 0.76$ વૉલ્ટ,
$Fe \rightarrow Fe^{+2} + 2e^{-}$ અને $E^{0} = 0.41 $વૉલ્ટ
$298\,K$ પર જ્યારે $\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a$ હોય ત્યારે આપેલ કોષ નો $E_{\text {cell }}$ એ $0.1115\,V$ છે. $a$ નું મૂલ્ય $............$ છે.આપેલ : $E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V$
$\frac{2.303\,R T}{F}=0.059\,V$