કોહલરોશનો નિયમ દર્શાવે છે કે .............
AIPMT 2008, Advanced
Download our app for free and get startedPlay store
a
Kohlrausch's law states that "the equivalent conductance of an electrolyte at infinite dilution is equal to the sum of the equivalent conductances of the component ions."

$\lambda_{\infty}=\lambda_{a}+\lambda_{c}$

where, $\lambda_{a}=$ equivalent conductance of the anion $\lambda_{c}=$ equivalent conductance of the cation Each ion has the same constant ionic conductance at a fixed temperature, no matter of which electrolyte it forms a part.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ વિદ્યુત વિભાજયયુક્ત સેલમાં જ્યારે વિદ્યુતપ્રવાહ પ્રવાહિત કરવામાં આવે છે ત્યારે ધનઆયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરે છે. જો કેથોડને દ્રાવણમાંથી કાઢી નાખવામાં આવે તો ,....
    View Solution
  • 2
    $0.1\,M$ કોપર સલ્ફેટ દ્રાવણમાં $25\,^oC$ એ કોપર ધ્રુવ ડૂબાડવામાં આવે છે. તો કોપર ધ્રુવનો રીડકશન પોટેન્શિયલની ગણતરી .$.( E^oCu^{+2}/ Cu = 0.34 \,V )$
    View Solution
  • 3
    ચાંદીના એમાલ્ગમમાંથી ચાંદી મેળવવા માટે, તે વાસણમાં ગરમ ​​કરવામાં આવે છે જે શેમાંથી બને છે
    View Solution
  • 4
    પિગ્લીન ટીન ક્ષારમાંથી $5$ કલાક માટે $2$ એમ્પિયર પ્રવાહ પસાર કરતા $22.2$ ગ્રામ ટીન જમા થાય છે. ક્ષારમાં ટીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? ($Sn$ નો પ.ભા. $= 118.69$)
    View Solution
  • 5
    જ્યારે એક કોષમાં કોષ અચળાંક $1.3 \,cm ^{-1}$ માપવામાં આવે છે ત્યારે $KCl$ નું $5.0\, m \,mol \,dm ^{-3}$ જલીય દ્રાવણ $0.55\, mS$ વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા  ....... $mSm ^{2}\, mol ^{-1}$ છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)
    View Solution
  • 6
    $1 $ મોલ $H_2O$ માંથી $O_2 $ ના ઓક્સિડેશન માટે કેટલો વિદ્યુતભાર કુલમ્બમાં પસાર કરવામાં આવે છે?
    View Solution
  • 7
    પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્યનો ઉપયોગ કરી $I,\, II,\, III$ અને$ IV$ માંથી કયું વિધાન સાચું છે?

    $Fe^{2+}_{(aq)} + 2e^{-} $$\rightleftharpoons$$ Fe_{(s)}$ ;  $E^o = -0.44 \,V$,

    $Cu^{2+}_{(aq)} + 2e^{-} $$\rightleftharpoons$$ Cu_{(s)}$ ;  $E^o = + 0.34 \,V,$

    $Ag^{+}(aq) + e^{-} $$\rightleftharpoons$$ Ag_{(s)}$ ;   $E^o = + 0.80\,VI$

    $I$ કોપરએ $FeSO_4$ દ્રાવણમાંથી આયર્ન દૂર કરે છે.

    $II$. આયર્ન એ $CuSO_4 $ દ્રાવણમાંથી કોપર દૂર કરે છે.

    $III.$ સિલ્વર એ $CuSO_4$ દ્રાવણમાંથી કોપર દૂર કરે છે.

    $IV.$  આયર્ન એ $AgNO_3$ દ્રાવણમાંથી સિલ્વર દૂર કરે છે.

    View Solution
  • 8
    સામાન્ય રીતે વપરાતી ઇલેક્ટ્રોડમાંની એક કેલોમેલ ઇલેક્ટ્રોડ છે. નીચેની કઈ કેટેગરીમાં કેલોમેલ ઇલેક્ટ્રોડ આવે છે?
    View Solution
  • 9
    $Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક $...........$ (નજીકનો પૂર્ણાંક)

    આપેલ $: \frac{2.303 RT }{ F }=0.06 V$

    $Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V$

    $PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )$

    $E ^{\circ}=0.65\,V$

    View Solution
  • 10
    $KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 $ ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલા .......... ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય ?
    View Solution