એક ક્રેનમાં ભાર ઊંચકવા વપરાતા દોરડાના આડછેદનું ક્ષેત્ર $2.5 \times 10^{-4} m ^2$ છે. ટ્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા $10$ મેટ્રીક ટન છે. ક્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા $25$ મેટ્રીક ટન કરવી હોય તો દોરડાના આડછેદનું ક્ષેત્રફળ $\dots \times 10^{-4} \,m ^{2}$ જોઈશે. $(g=10 ms { }^{-2}$ લો)
  • A$6.25$
  • B$10$
  • C$1$
  • D$1.67$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Since breaking stress (Maximum lifting capacity) is the property of material so it will remain same. breaking stress \(=\frac{\text { Maximum lifting capacity }}{\text { Area of cross section of rope }}\) \(\frac{10}{2.5 \times 10^{-4}}=\frac{25}{ A }\)

\(A =625 \times 10^{-6}\)

\(=6.25 \times 10^{-4} m ^{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    સસ્પેન્સન પ્રકારના કોઈલ ગેલવેનોમીટર માં ક્વાર્ટઝ સસ્પેન્સન વાપરવામાં આવે છે કારણ કે ...
    View Solution
  • 3
    $L$ લંબાઈના તારમાં લંબાઈમાં થતો વધારો $l$ છે જો હવે તારની લંબાઈ અડધી કરી દેવામાં આવે તો તેમાં કેટલો વધારો થાય?
    View Solution
  • 4
    $PQRS$ આડછેદ પર સ્પર્શીય પ્રતિબળ મહત્તમ થવા માટે $\theta =$ ....... $^o$
    View Solution
  • 5
    સિલ્વર માટે યંગ મોડયુલસ $8 \times {10^{10}}\,N/{m^2}$ અને બલ્ક મોડયુલસ $10 \times {10^{10}}\,N/{m^2}$ હોય,તો પોઇસન ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    ઘન અને પ્રવાહીની સરખામણીમાં ગેસ...
    View Solution
  • 7
    $A$ અને $B$ તાર માટે પ્રતિબળ વિરુધ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે,તો તારના યંગ મોડયુલસ માટે નીચે પૈકી શું સાચું થાય?
    View Solution
  • 8
    વિધાન : પ્રતિબળ એ પદાર્થ પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું આંતરિક બળ છે.

    કારણ : રબર સ્ટીલ કરતાં વધારે સ્થિતિસ્થાપક છે.

    View Solution
  • 9
    પ્રવાહી માટે આકાર સ્થિતિસ્થાપકતા અંક કેટલો હોય ?
    View Solution
  • 10
    આકૃતિમાં લોડ-વિસ્તરણનો ગ્રાફ દર્શાવેલ છે. અહી તારની લંબાઈ અને દ્રવ્ય સમાન છે. પાતળો તાર કઈ રેખા વડે દર્શાંવેલ છે.
    View Solution