લિસ્ટ$-I$ | લિસ્ટ$-II$ |
$a$. પારરક્ત તરંગ | $i$. સાંધા ના દુખાવાની સારવાર માટે |
$b$. રેડિયો દ્વારા | $ii$. પ્રસારણ માટે |
$c$. ક્ષ-કિરણો | $iii$. હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે |
$d$. પારજાંબલી કિરણો | $iv$. વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ |
$a$ $b$ $c$ $d$
($\mu_{{r}}=1$ )
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ સૂક્ષ્મ તરંગ | $I$ ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય |
$B$ ગામા તરંગ | $II$ પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ |
$C$ રેડિયો તરંગ | $III$ આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન |
$D$ ક્ષ-કિરણ | $IV$ ક્લીસ્ટ્રોન વાલ્વ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો