Question
એક લંબચોરસ પ્લોટની લંબાઈ $40$ મીટર અને પહોળાઈ $30$ મીટર છે. આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ $5$ મીટર લંબાઈનો રસ્તો છે, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો.

Answer

$800$ મીટર$^{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ક્લાસ ટેસ્ટમાં સાચો જવાબ આપતા $(+4)$ ગુણ મળે છે અને ખોટો જવાબ આપતા $(-1)$ ગુણ મળે છે. રાજેશ બધા જ પ્રશ્નોનાં જવાબ આપે છે અને તેને કુલ $20$ ગુણ મળે છે જો તેને $4$ પ્રશ્નોનાં ખોટા જવાબ આપ્યા હશે, તો તેને કેટલા પ્રશ્નોનાં જવાબ સાચા આપ્યા હશે $?$
દરેકનો $\frac{1}{4}$ શોધો. $(1)\frac{1}{4} \ \ (2)\frac{3}{5} \ \ (3)\frac{4}{3}$
 
$a^m \div b^m = (\frac{a}{b})^m$ નો ઉપયોગ કરી સાદું રૂપ આપો :
$(i) m^6 \div n^6 \ \ (ii) x^8\div y^8 \ \ (iii)  (-2)^9 \div a^9$
કિમત શોધો: $\frac{\left(2^{6}\right)^{2}+2^{5}}{16 \times 2^{3}}$
કિમત શોધો: $\left[\mid 5^{3}\right]^{2} \times 5^{5} \mid+5^{8}$
એક લંબચોરસ પ્લોટની લંબાઈ $40 \frac{3}{5}$ મીટર અને પહોળાઈ $ 50\frac{1}{4}$ મીટર છે, તો તે પ્લોટની પરીમીતી શોધો.
$ (\frac{-3}{9}), (\frac{-9}{11}), (\frac{5}{7}) $ નો વિરોધી ઘટક શો થશે?
નીચેના વાક્યો પરથી નફો કે ખોટ શોધો. આ ઉપરાંત નફાની કે ખોટની ટકાવારી પણ શોધો. : એક ચશ્માં રૂ.$500$ માં ખરીદ્યા અને રૂ. $550$ માં વેચ્યા.
લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે, તે લક્ષ્મીની ઉમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે, તો લક્ષ્મીની ઉમર કેટલી હશે$?$
જેની પરિમિતિ $240$ મીટર છે તે ચોરસ પ્લૉટનું ક્ષેત્રફળ શોધો.