હાઈડ્રોકાર્બન જેની આણ્વિય રચના $C_5H_{10}$ છે
$I.$ એકલવિસ્થાપનીય આલ્કિન
$II.$ દ્વિવિસ્થાપનીય આલ્કિન
$III.$ ત્રિવિસ્થાપનીય આલ્કિન
નીચે પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચા છે?
$ CH_3Cl $ ની ઉપજ મેળવવા માટે, $ CH_4 $ થી $ Cl_2 $નો ગુણોત્તર કેવો હોવો આવશ્યક છે ?
$(1) \,Cl_2 \to 2Cl^\bullet $
$(2)\, Cl^\bullet + CH_4 \to CH_3Cl + H^\bullet $
$(3)\, Cl^\bullet +CH_4 \to CH^\bullet _3 + HCl$
$(4)\, H^\bullet +Cl_2 \to HCl + Cl^\bullet $
$(5)\, CH^\bullet _3 + Cl_2 \to CH_3Cl + Cl^\bullet $
