જ્યારે $6.80 \,g$ $NH_3$ ને ગરમ $CuO $ પરથી પસાર કરવામાં આવે તો એન્થાલ્પીનો ફેરફાર કેટલો થાય $?$ અહિ $NH_3$ $_{(g)}$, $CuO$$_{(s)}$ અને $H_2O$$_{(l)}$ ની પ્રમાણિત એન્થાલ્પી ઉષ્મા અનુક્રમે $-46.0$, $55.0$ અને $-285.0\, kJ\, mol$ $^{-1}$ છે. અને પ્રક્રિયા,
$N{H_{3(g)}}\, + \,\,\frac{3}{2}\,Cu{O_{(s)}}\, \to \,\,\frac{1}{2}\,{N_{2(g)}}\, + \,\,\frac{3}{2}{H_2}{O_{(\ell )}}\, + \,\,\frac{3}{2}\,C{u_{(s)}}.$ ......$J$