Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $200\,mL\,0.2\,M$ એસિટીક એસિડને $0.6\,g$ લાકડાના કોલસા સાથે હલાવામાં આવે છે.ત્યારે અધિશોષણ બાદ એસિટીક એસિડનું અંતિમ સાંદ્રતા $0.1\, M$છે કાર્બનના પર ગ્રામ ઉપર અધિશોષિત એસિટીક એસીડનું દળ $\dots\dots\dots\,g$
$2.3 \mathrm{g}$ ફોર્મિક અસિડ અને $4.5 \mathrm{g}$ ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ $\text{KOH}$ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો $\text{STP}$ એ વધેલ નીપજનું વજન $.........g$
$5\,g\,NaOH$ ને વિઆાયોનિક પાણી $(deionized\,water)$ માં આોગાળીને બલ્ક દ્રાવણ $(stock\,solution)$ બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ $(mL$ માં) $0.1\,M$ નું $500\,mL$ દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : $Na , O$ અને $H$ નું મોલર દળ અનુક્રમે $23,16$ અને $1\,g\,mol ^{-1}$ છે.
વાયુમય પ્રક્રિયા $H_2 + Cl_2 → 2HCl$ માટે જો, પ્રારંભિક $20$ મિલી $H_2$ અને $30 $ મિલી $Cl_2$ લેવામાં આવે તો બનતા $HCl$ નું કદ અને પ્રક્રિયા થયા વિના $Cl_2$ નું કદ અનુક્રમે .....છે.