$1$ મિલી $H_2$ એ $1$ મિલી $Cl_2$ સાથે પ્રક્રિયા કરે અને $2$ મિલી $HCl$ ઉદભવે છે.
$20$ મિલી $H_2$ એ $20$ મિલી $Cl_2$ સાથે પ્રક્રિયા કરે અને $40$ મિલી $HCl$ ઉદભવે છે.
$Cl_2$ નું આપેલ કદ $30$ મિલી પણ $20$ મિલી $H_2$ સાથે પ્રક્રિયા કરે છે. આથી $10$ મિલી $Cl_2$ પ્રક્રિયા થયા વગરનું બાકી રહે છે.
$($ $\mathrm{HNO}_{3}$ નું આણ્વિય દળ $\mathrm{HNO}_{3}=63$$ )$
પ્રકિયા : મુજબ $1.8$ ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે.( $C_6H_{12}O_6$ $=180$ ગ્રામ મોલ$^{-1}$) ($C= 12$, $H =1$, $O =16$)
વિધાન $2$ : તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં કદના વાયુમાં અણુ- પરમાણુંઓ ની સંખ્યા સમાન હોતી નથી.