એક મોલ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પડતા પાણી સાથેની પ્રક્રિયાથી ....... મળે છે.
  • A
    એક મોલ ફોસ્ફિન
  • B
    બે મોલ ફોસ્ફોરિક એસિડ
  • C
    બે મોલ ફોસ્ફિન
  • D
    એક મોલ ફોસ્ફોરિક એસિડ
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયા કરતાં બહુ ઝડપથી ક્લોરીન આપશે?
    View Solution
  • 2
    ${H_2}S$ નો ભૌતિક આકાર અને તેનો દ્વિધ્રુવ ચાકમાત્રા શું હશે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા તત્ત્વમાં બાહ્યકક્ષાની ઈલેક્ટ્રોન રચના $3{s^2}3{p^5}$ છે?
    View Solution
  • 4
    સફેદ અને લાલ ફૉસ્ફરસ માટે નીચેના પૈકી દરેક સાચુ છે, સિવાય કે તેઓ ...........
    View Solution
  • 5
    $ClO_3$ અને $Cl_2O_6$ અણુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 6
    જ્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ સ્ફટિકોને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતાં નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત થશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 8
    નીચેના પૈકી કયો એક આપેલા એસિડની વધતી એસિડિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ રજૂ કરે છે ?
    View Solution
  • 9
    સાયક્લીક સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યું તત્વ રાસાયણિક પ્રક્રિયામાં કદી પણ રિડક્શનકર્તા તરીકે વર્તતું નથી?
    View Solution