$Pext = 1 \,atm \,W = -P_{ext} \Delta V$
$= -1×4 $ લિટર વાતાવરણ $= -4$ લિટર વાતાવરણ $= -4 × 101.3\, J = -405.2$ જૂલ
એકાંતરે SI એકમનો સીધો ઉપયોગ કરતાં , $P = 1$ વાતાવરણ $ = 101325$ પાસ્કલ
$\Delta V = 4\,L = 4 ×10^{-3}$ મી $^{3}$
$W = -P× \Delta V$ $= -101325 ×4 × 10^{-3}$ જુલ $= -405.3$ જુલ
અહી ઋણ સંજ્ઞા દશાવે છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે .
(આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)