$M^{0} L^{1} T^{-1}=\left(M^{1}\right)^{\alpha}\left(M^{1} L^{-1} T^{-1}\right)^{\beta}\left(L^{1}\right)^{\gamma}\left(L T^{-2}\right)^{k}$
$0=\alpha+\beta \Rightarrow \alpha=1=k$
$1=-\beta+\gamma+k \beta=\gamma=-1$
$-1=-\beta-2 k$
$\Rightarrow V_{T} \propto \frac{m g}{\eta r}$
($g=10\,ms ^{-2}$ લો.)
List - I | List - II |
---|---|
$(A)$ પૃથ્વી અને તારાઓનું વચ્ચેનું અંતર | $(1)$ માઈક્રોન |
$(B)$ ઘનમાં આંતરિક આણ્વિય અંતર | $(2)$ એંગસ્ટ્રોમ |
$(C)$ ન્યુક્લિયસનું કદ (પરિમાણ) | $(3)$ પ્રકાશ વર્ષ |
$(D)$ ઇન્ફારેડ કીરણની તરંગ લંબાઈ | $(4)$ ફર્મીં |
$(5)$ કિલોમીટર |
જ્યાં $p =$ દબાણ, $\rho $ = ઘનતા $v $ = ઝડપ $ h =$ પ્રવાહી સ્તંભની ઊચાઈ, $ g = $ ગુરૂત્વાકર્ષણને લીધે પ્રવેગ અને $k$ અચળાંક છે. નીચેના પૈકી કોનું પારિમાણિક સૂત્ર $ k $ ના સૂત્રને સમાન હોય છે?