એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t)=V_0sin$$\omega t$ ને એક આદર્શ કેપેસિટર $C$ ની આસપાસ લગાડેલ છે.
  • Aએક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર $ C $ માં વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈપણ ઊર્જાનો વપરાશ કરતું નથી.
  • Bપ્રવાહ $ I(t),$ વોલ્ટેજ $V(t)$  ની કળામાં છે.
  • Cપ્રવાહ $I(t)$,વોલ્ટેજ $V(t)$ થી કળામાં $180^o$ આગળ છે.
  • Dપ્રવાહ $ I(t)$,વોલ્ટેજ $V(t)$  થી કળામાં $90^o$ પાછળ છે.
NEET 2016, Easy
Download our app for free and get startedPlay store
a
When an ideal capacitor is connected with an ac voltage source, current leads voltage by \(90°\) . Since, energy stored in capacitor during charging is spent in maintaining charge on the capacitor during discharging . Hence over a full cycle the capacitor does not consume any energy from the voltage source
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ $5 \sin \left(49 \pi t -30^{\circ}\right)$ છે. જે પ્રેરકત્વ $30 \,mH$ હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. $\left\{\pi=\frac{22}{7}\right\}$ . 
    View Solution
  • 2
    એક $LCR$ શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે $L=100\, mH , C =100\, \mu F$ અને $R=10\; \Omega$ છે. તેઓ $220 \,V$ વોલ્ટેજ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............$A$ હશે.
    View Solution
  • 3
    શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક $X$ને $100\,V$ મહત્તમ વોલ્ટેજ ધરાવતા $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5A$ નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક $Y$ને આ જ $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં $\frac{\pi}{2}$ પાછળ છે. જો $X$ અને $Y$ ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું $rms$ મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?
    View Solution
  • 4
    સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા  $....\,pF$ હશે.
    View Solution
  • 5
    કોઈલનો ઈમ્પિડન્સ $100\, \Omega$ છે. $1000\, Hz$ ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ
    View Solution
  • 6
    $L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    $C=10\;\mu F$ અને $\omega =1000\; rad/sec$ ધરાવતા $LCR$ પરિપથમાં મહતમ પ્રવાહ માટે ઇન્ડકટરનું મૂલ્ય ($mH$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 8
    $AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 20\cos \,(2000\,t).$ મુજબ બદલાય છે,તો આપેલ પરિપથના વોલ્ટમીટર અને એમિટરનું અવલોકન કેટલું થશે?
    View Solution
  • 9
    $LCR$  શ્રેણી પરિપથમાં $R = 50 R ,\, L = 1 mH$ અને $C = 0.1 \mu F$ છે,પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ કઇ આવૃત્તિએ થાય?
    View Solution
  • 10
    એક $LCR$ શ્રેણી પરિપથને $220\,V,50\,Hz$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં $R =80\; \Omega$ અવરોધ $X _{ L }= 70 \;\Omega$ ની ઈન્ડકટીવ રીએકટન્સ અને $x _{ C }=130\; \Omega$ ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર $\frac{x}{10}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હોય?
    View Solution