Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ m$ દળ વાળો એક કણ $r$ જેટલી અચળ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સમય $t$ સાથે ${a_c} = {k^2}r{t^2}$ મુજબ બદલાતા કેન્દ્રગામી પ્રવેગ ${a_c}$ થી ગતિ કરે છે, તો બળ વડે કણને મળેલ પાવર શું થશે?
૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે $45^{\circ}$ ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર $15 \sqrt{2} \,kmh ^{-1}$ ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ........... $kmh ^{-1}$ હશે.
$100 \,m$ દૂર બંદુક દ્વારા નિશાનને અથડાવવા માટે ગોળીને ........ $cm$ ઊંચાઇ પરથી છોડવી જોઇએ. ગોળીનો સમક્ષિતિજ વેગ $500 \,ms^{-1}$ છે. $( g = 10 \,ms^{-2})$
$400$ મીટરની મહત્તમ સમક્ષિતીજ અવધી પ્રાપ્ત કરવાની શક્ચતા સાથે એક પદાર્થને અવકાશમાં ફૅકવામાં આવે છે. જો પ્રક્ષેપણના બિંદુુને ઉગમબિંદુુ તરીકે લઈએ, તો ક્યા યામ બિંદુ પર પદાર્થનો વેગ ન્યુનતમ હશે?