એક પાતળા  સળિયા $MN$ ના છેડા $N$ ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે $\alpha $ નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા $M$ નો વેગ કેટલો હશે?
  • A$\sqrt {\cos \alpha } $
  • B$\cos \alpha $
  • C$\sin \alpha $
  • D$\sqrt {\sin \alpha } $
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
a
When the rod makes an angle \(\alpha \)

Displacement of center of mass \( = \frac{1}{2}\cos \,\alpha \)

\(mg\frac{1}{2}\cos \alpha  = \frac{l}{2}I{\omega ^2}\,\)

\(mg\frac{1}{2}\cos \alpha  = \frac{{m{l^2}}}{6}{\omega ^2}\) (M.I. of thin uniform rod about an axis passing through its center of mass and perpendicular to the rod \(I = \frac{{m{l^2}}}{{12}}\))

\( \Rightarrow \omega  = \sqrt {\frac{{3g\cos \alpha }}{l}} \)

speed of end \( = \omega  \times l = \sqrt {3g\cos \alpha l} \)

i.e., Speed of end, \(\omega \, \propto \,\sqrt {\cos \alpha } \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ  સમક્ષિતિજ સમતલ તેના કેન્દ્રમાથી પસાર થતી શિરોલંબ અક્ષને અનુલક્ષીને નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. કોઈ ક્ષણે $m$ દળના ઘટ્ટ પ્રવાહીને તેના કેન્દ્ર પર પાડતા તે ફેલાઈને નીચે પડે છે. આ દરમિયાન તેનો કોણીય વેગમાં શું થશે?
    View Solution
  • 2
    $72\, km/h$ ની ઝડપથી જતી કારને બ્રેક મારતાં ટાયર $20$ પરિભ્રમણ પછી સ્થિર થાય છે.જો ટાયરનો વ્યાસ $0.5\, m$ હોય,તો કોણીય પ્રતિપ્રવેગ ($rad/s^2$ માં) કેટલો થાય?
    View Solution
  • 3
    $x-$ અક્ષ પર ત્રણ દળ મૂકવામાં આવ્યા છે: $300 \,g$ ઉગમબિંદુ પર, $500\,g$ એ $x=40 \,cm$ પર અને $400\,g$ એ $x =70\,cm$ પર છે. ઉગમબિંદુથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર ($cm$ માં) કેટલું હશે?
    View Solution
  • 4
    એક નિયમિત વર્તુળાકાર ચક્ર પર લાગતું અચળ ટોર્ક $4$ સેકંડ માં તેનાં કોણીય વેગમાનને $A_0$ થી $4 A_0$ માં પરિવર્તીત કરે છે. તો આ ટોર્ક નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    $\vec r$ સ્થાનસદિશ ઘરાવતા કણ પર લાગતું બળ $\vec F$ છે.આ બળથી ઉગમબિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક $\vec \tau $ છે, તો.......... 
    View Solution
  • 6
    $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ચક્ર $1\ sec$ માં $n$ પરિભ્રમણ કરે છે.તેની આવૃત્તિ બમણી કરવા માટે કરવું પડતું કાર્ય
    View Solution
  • 7
    $3\; kg $ નો ઘન નળાકાર $4 \;m/s $ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તે $200\; N/m $ બળઅચળાંક ધરાવતી સમક્ષિતિજ સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહતમ સંકોચન ($m$ માં) કેટલું થાય?
    View Solution
  • 8
    યામાક્ષ પધ્ધતિનાં ઉગમબિંદુ $O$ પર $- Fk$ જેટલું બળ લાગતું હોય તો $(1,-1)$ બિંદુ આગળ ટોર્ક કેટલું થાય?
    View Solution
  • 9
    એક પૈડાનો કોણીય પ્રવેગ $3\ rad/s^2$ છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\ rad/s $ છે, તો $2\ s$ માં તેણે કેટલું કોણીય સ્થાનાંતર ($rad$ માં) કર્યું હશે ?
    View Solution
  • 10
    $12 \,kg$ નું એક ગગડતું પૈડું ઢળતા સમતલ (ઢોળાવ) પર $P$ સ્થાને છે અને દોરી અને પુલી વડે $3 \,kg$ ના દળ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. ધારો કે $PR$ એ ધર્ષણરહિત સપાટી છે. જ્યારે વ્હીલ ઢોળાવમાં $PQ$ ના તળિયે $Q$ આગળ પહોંચે છે ત્યારે તેના ટ્રવ્યમાન કેન્દ્રની વેગ $\frac{1}{2} \sqrt{x g h} \,m / s$ છે. $x$ નું મૂલ્ય ..............
    View Solution