એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......
  • A${T_1} = {T_2}$
  • B${T_1} > {T_2}$
  • C${T_1} < {T_2}$
  • D
    None
Easy
Download our app for free and get startedPlay store
c
(c) Rate of loss of heat is directly proportional to the temperature difference between water and the surroundings.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા $A$ અને $B$ ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
    View Solution
  • 2
    બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    $ {r_1} $ અને $ {r_2} $ ત્રિજયા ધરાવતા સમાન દ્રવ્યના ગોળાના સપાટીના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે.જો તેનો ઉત્સર્જન પાવર સમાન હોય,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર $P$ અને તે ${\lambda _0}$ તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે છે. જો એ આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી તે $\frac{3}{4}{\lambda _0}$ તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે, તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. આ $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
    View Solution
  • 6
    કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
    View Solution
  • 7
    ત્રણ તાપમાન માટે તીવ્રતા $ \to $ તરંગલંબાઇના આલેખ દર્શાવ્યો છે.
    View Solution
  • 8
    $ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?
    View Solution
  • 9
    પદાર્થનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10$ મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન $25\,^oC$ હોય તો પછીની $10$ મિનિટમાં  પદાર્થનું તાપમાન ....... $^oC$ થશે?
    View Solution
  • 10
    અમુક તાપમાને રહેલા પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગલંબાઇ $ 11 \times {10^{ - 5}}cm $ છે,જો પદાર્થનું તાપમાન $ n$ ગણું કરતાં મહત્તમ તરંગલંબાઇ $ 5.5 \times {10^{ - 5}}cm $ થાય છે. તો $n= $_____
    View Solution