એક પદાર્થ પૃથ્વીની સપાટી પર $20 cm$ ઉંચાઈ પરથી પડે છે. જો પૃથ્વી પર અથડાયા પછી તેની યાંત્રિકે ઊર્જામાં $75\%$ નો ક્ષય થતો હોય તો પદાર્થ ......... $cm$ ઉંચાઈ સુધી જશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\ kg$ ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય $x=3t^2+5$ વડે આપવામાં આવે છે. પ્રથમ $5\ s$ માં આ બળ વડે કેટલા .......... $\mathrm{J}$ કાર્ય થશે?
$m$ દળનો પદાર્થ સમક્ષિતિજ ($x-$ અક્ષની દિશામાં) $v$ વેગથી, $3m$ દળ ધરાવતા $2v$ વેગથી ($y-$ દિશામાં) ગતિ કરતાં પદાર્થ સાથે સંઘાત કરીને ચોંટી જાય છે. આ સંયોજનનો અંતિમ વેગ કેટલો કેટલો થાય?
$3 \;kg$ દળવાળા પદાર્થ પર અચળ બળ લાગતાં તે સ્થાનાંતર $s$ મીટરમાં કરે છે જેનો સંબંધ $s= \frac{1}{3}{t^2}$ મુજબ આપવામાં આવે છે, જયાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2\;s$ માં આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે?
$3\, meter$ લંબાઈ અને $3\, {kg}$ દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો $2\, meter$ જેટલો ભાગ ટેબલ પર છે. જો $k$ એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો ${k}$ નું મૂલ્ય કેટલું હશે? ($\left.g=10\, {m} / {s}^{2}\right)$
ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
$20 m $ ઊંચાઇ પરથી દડાને નીચે અમુક વેગથી ફેંકવામાં આવે છે.અથડામણ દરમિયાન $50\%$ ઊર્જા ગુમાવીને તે જ ઊંચાઇ પર દડો પાછો આવતો હોય તો દડાને કેટલા ............... $\mathrm{m} / \mathrm{s}^{-1}$ વેગથી ફેંકયો હશે?