Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$81\, m$ ઊંચાઈ પર રહેલ એક બલૂન ઉપર તરફ $12 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.તેમાંથી $2\,kg$ દળના પદાર્થને મુક્ત કરવામાં આવે છે. જો $g = 10\,m/{s^2}$ હોય તો પદાર્થને જમીન પર આવતા કેટલો સમય ($sec$ માં) લાગે?
$2\, kg$ દળ અને $4\, kg$ દળ ધરાવતા બે સમાન કદના દડા ને કુતુબ મિનાર(ઊંચાઈ $= 72\,m$) ની ટોચ પરથી એક જ સમયે મુક્ત કરવામાં આવે છે.જ્યારે તેઓ જમીન થી $1\,m$ ઉપર હશે ત્યારે તે બંને દડા સમાન ........ ધરાવતા હશે.
$400 \,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક દડાને મુકત કરવામાં આવે છે,તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/sec$ ના વેગથી બીજા દડાને ઉપર તરફ ફેંકવામાં આવે છે.તો તે બંને દડાઓ કેટલા .........$meters$ ઊંચાઇ પર ભેગા થશે?