એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે.

$A$. જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા

$B$. જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા

$C$. જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા

$D$. જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા

નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • A$A$ અને $C$ ફક્ત
  • B$A$, $C$ અને $D$ ફક્ત
  • C$C$ ફક્ત
  • D$B$ અને $D$ ફક્ત
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
a
\(A\). A magnetic pole will repel or attract magnetic sheet so force is need.

\(B\). If sheet is non-magnetic, no force needed.

\(C\). If it is conducting, then there will be addy current in sheet, which opposes the motion. So forces is needed move sheet with uniform speed.

\(D\). The non-conducting and non-polar sheet do not interact with magnetic field of magnet.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચુંબકીય ધ્રુવો પર ડીપ એન્ગલ કેટલા ...$^o$ હોય?
    View Solution
  • 2
    જો ડાયમેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ , ફેરોમેગ્નેટિક પદાર્થના અણુની ચુંબકીય ચાકમાત્રા ${\mu _d},\,{\mu _p},\,{\mu _f} $ વડે દર્શાવાય, તો ....
    View Solution
  • 3
    એક સીધી ચુંબકીય પટ્ટીને $44 \mathrm{Am}^2$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તે અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે છે, તો ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા ............ $\mathrm{Am}^2$ થશે.

    $(\pi=\frac{22}{7}$ લો)

    View Solution
  • 4
    એક ચુંબકનો આવર્તકાળ $4$ સેકન્ડ છે.તેના બે સરખી લંબાઇના ટુકડા કરીને એક ટુકડો લટકાવતા,તેનો આવર્તકાળ કેટલા .....$sec$ થાય?
    View Solution
  • 5
    વાઈબ્રેશન મેગ્નેટોમીટરનાં ચુંબકનાં દોલનોનો સમયગાળો એક સ્થાને $2.45\,s$ અને બીજા સ્થાને $4.9\,s$ હોય તો બંને સ્થાને પૃથ્વીનાં સમક્ષિતિજ ઘટકોનો ગુણોત્તર
    View Solution
  • 6
    $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.
    View Solution
  • 7
    $\vec M$ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને $\vec B$ ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેના પર લાગતું ટોર્ક કેટલું હશે?
    View Solution
  • 8
    ક્યુરી તાપમાન તે તાપમાન છે જે પછી....
    View Solution
  • 9
    જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય,ત્યાં ડીપ એન્ગલ કેટલા .....$^o$ હોય?
    View Solution
  • 10
    સૂચિ-$I$ અને સૂચિ-$II$ મેળવો.

    સૂચિ-$I$ (પદાર્થ) સૂચિ-$II$ (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) $(x)$
    $A$.પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) $I$. $\chi=0$
    $B$. લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) $II$. $\ 0>\chi \geq-1$
    $C$. સમચુંબક(પેરામેગ્નેટીક) $II$I. $ x>1$
    $D$.અચુંબક(Nónmagnetic) $IV$. $ 0<\gamma<\varepsilon$ (નાની ધન સંખ્યા)

    નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution