ક્યુરી તાપમાન તે તાપમાન છે જે પછી....
  • A
    પેરામેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ બને
  • B
    ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને
  • C
    પેરામેગ્નેટિક પદાર્થ ડાયમેગ્નેટિક પદાર્થ બને
  • D
    ફેરોમેગ્નેટિક પદાર્થ ડાયમેગ્નેટિક પદાર્થ બને
AIEEE 2003,AIPMT 2006,AIPMT 2008,AIIMS 2012,AIIMS 2017, Easy
Download our app for free and get startedPlay store
b
(b) At Curie temperature, there is a change from ferromagnetic to paramagnetic behaviour. Above this temperature, the paramagentic substance obeys Curie Weiss law, even those resistances which are not ferromagnetic but only paramagnetic also obey Curie Weiss law above the Curie temperature only.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?
    View Solution
  • 2
    બે સમતલોમાં અવલોકિત ડીપ એન્ગલો એકબીજાનાં કાટખૂણે $45^{\circ}$ અને $30^{\circ}$ એ છે.તો તે સ્થાને સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
    View Solution
  • 3
    $6.7 \times 10^{-2} $ $Am^2$ ચુંબકીય ચાકમાત્રા અને $7.5 \times  10^{-6}$ $ kgm^2$ જડત્વની ચકામાત્રા ધરાવતી એક ચુંબકીય સોય $0.01$ $ T$ ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત દોલન કરે છે.$10$ દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય.......$s$ છે :
    View Solution
  • 4
    $5.0\,Am ^2$ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને $0.4\,T$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય $.........\,J$ થશે.
    View Solution
  • 5
    ચુંબકીય મેરિડિયનમાં નાનો ગજિયા ચુંબક ધરાવતા દોલન મેગ્નેટોમીટર મૂકવામાં આવે છે. જો પૃથ્વીના $24$ માઇક્રોટેસ્લા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક $2$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે પૃથ્વીનાં ક્ષેત્રની વિરુદ્ધ પ્રવાહધારિત તાર દ્વારા $18$ માઇક્રોટેસ્લાનું સમક્ષિતિજ ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે ચુંબકનો નવો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 6
    ચુંબકીય પદાર્થને ગરમ કરતાં
    View Solution
  • 7
    $0.1\times 10^{-5}$ ટેસ્લા સમક્ષિતિજ ઘટક ધરાવતા સ્થળે ચુંબક એક મિનિટમાં $40$ દોલનો કરે છે.બીજા સ્થળે એક દોલન માટેનો સમય $2.5\,sec$ હોય તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક .... .
    View Solution
  • 8
    ડિપએંગલ $90^o$ ક્યા હોય?
    View Solution
  • 9
    $2.1\; cm $ લંબાઇ અને $1.25\; cm $ પહોળાઇ ધરાવતા $250$ આંટાવાળા  $85\;\mu A$ પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને $0.85\; T$ ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ $180^o $ ફેરવવા માટે કેટલું કાર્ય ($\mu J$ માં) કરવું પડે?
    View Solution
  • 10
    ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી કેટલી હોય?
    View Solution