Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેસનળીને પાણીમાં ડૂબાડેલી છે અને તે $20 \,cm$ પાણીની બહાર છે. પાણી $8 \,cm$ જેટલું ઉપર ચઢે છે. જો સંપૂર્ણ ગોઠવણીને મુક્ત પતન કરતાં એલિવેટરમાં મૂકવામાં આવે છે તો દશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ ......... $cm$ હશે.
જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$
$r$ ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને $R$ ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ $T$ અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક $J$ હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છે
એક યાંત્રિક પંપ વડે નળીના છેડા (મુખ) આગળ બનાવેલ સાબુના પરપોટાનું કદ એ અચળ દરે વધે છે. પરપોટાની અંદરના દબાણનું સમય પરનો આધાર સાચી રીતે દર્શાવતો આલેખ_________ મુજબ આપી શકાય
ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.