એક પત્થર ને દોરી સાથે બાંધીને શિરોલંબરુપે વર્તુળાકારે ફેરવવામાં આવે છે.તો દોરી ને ફરવા માટેની ન્યુનત્તમ ઝડપ
A
પત્થરના દળ પર આધારિત નથી
B
દોરીની લંબાઈ પર આધારિત નથી
C
પત્થર નું દળ વધારતા ઘટે છે.
D
દોરીની લંબાઈ વધારતા ઘટે છે.
Easy
Download our app for free and get started
a (a) \(\mathrm{v}=\sqrt{5} \mathrm{gr}\) for lowest point of vertical loop.
\(\mathrm{v} \propto \mathrm{m}^{0}\) i.e. it does not depends on the mass of the body.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U = ax^2 - bx$ સૂત્રની મદદથી આપી શકાય. જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. સમતુલન સ્થિતિ અને સમતુલન સ્થિતિ ઊર્જા અનુકમે ..... હશે.
$m = 0.1\,kg$ દળ નો એક બ્લોક અજ્ઞાત સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગ સાથે જોડેલી છે. જેને તેની સમતોલ અવસ્થામાથી $x$ અંતર જેટલી દબાવેલી છે. સમતોલન સ્થિતિ ના અડધા અંતરે $(\frac {x}{2})$ પહોચ્યાં બાદ, તે બીજા બ્લોક સાથે અથડાઇ ને સ્થિર થાય છે, જ્યારે બીજો બ્લોક $3\,ms^{-1}$ વેગ થી ગતિ કરે છે. તો સ્પ્રિંગ ની પ્રારંભિક ઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?
$50\ g$ ની ગોળી (બુલેટ)ને $100$ $m/s$ની ઝડપથી પ્લાયવુડ (લાકડા) પર ફાયર (ફોડવામાં) આવે છે અને તે $40 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી તેમાંથી બહાર (નિર્ગમન) નિકળે છે. ગતિઉર્જામાં પ્રતિશત ધટાડો . . . . થશે.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ, એક પદાર્થને લીસા ટ્રેક ઉપર $A$ સ્થાને થી છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ $B$ પર પહોંચે છે, ત્યારે ટ્રેક વડે તેના પર લાગેલ લંબપ્રતિક્રિયા બળ ....... છે?