Question
એક પુસ્તકમાં ૯૭ પાનાં છે. આવાં ૨ પુસ્તકનાં કુલ કેટલાં પાનાં થાય ?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આશા પાસે ૮૩ રૂપિયા હતાં તેમાંથી તેણે ૨૫ રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યાં?
રામ પાસે ૪૩૫ દડા છે. મોના પાસે ૧૫૧ દડા છે. તો બંને મળીને કુલ કેટલા દડા થયા?
એક સફરજનના ₹ ૫ હોય, તો ૬ સફરજનની કિંમત કેટલી થાય ?
એક તરબૂચની કિંમત ₹ ૪૫ હોય, તો આવાં ૩૭ તરબૂચની કિંમત કેટલી થાય?
એક હારમાં ૬૪ ફૂલ હોય, તો આવા ૯ હારમાં કુલ કેટલાં ફૂલ હોય ?
ટ્રેનના એક ડબામાં ૧૩૨ લોકો બેઠા છે. બીજા ડબામાં ૧૨૯ લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે ?
ડિ-માર્ટમાંથી ૪૩૦ રૂપિયાના મગ લીધા અને ૧૨૦ રૂપિયાના ચોખા લીધા. તો ડિ-માર્ટમાં કુલ કેટલા રૂપિયા આપ્યા?
શાળામાં સોમવારે ૩૫૮ બાળકો હાજર હતાં, મંગળવારે ૨૯૬ બાળકો હાજર હતાં; તો સોમવાર કરતાં મંગળવારે કેટલાં બાળકો ગેરહાજર રહ્યાં ?
એક મોટરકારમાં ૫ માણસો બેસી શકે, તો ૭ મોટરકારમાં કેટલા માણસો બેસી શકે ?
સાદું રૂપ આપો: ૩૮૯ $+$ ૨૨૮ $-$ ૨૯૭