Question
સાદું રૂપ આપો: ૩૮૯ $+$ ૨૨૮ $-$ ૨૯૭

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક રબરના ₹ ૩ હોય, તો આવાં ૭ રબરની કિંમત કેટલી થાય ?
એક મોટરકારમાં ૫ માણસો બેસી શકે, તો ૭ મોટરકારમાં કેટલા માણસો બેસી શકે ?
એક બૉલપેનની કિંમત ₹ ૨૦ હોય, તો આવી ૨૨ બૉલપેનની કિંમત કેટલી થાય ?
૨૫૨ મીટર ૨૮ સેમીમાંથી ૧૦૧ મીટર ૬૪ સેમી બાદ કરો.
ધ્યેય પાસે ૬૮૩ રૂપિયા હતા. તેમાંથી તેણે ૫૯૦ રૂપિયાની કરિયાણાની દુકાનમાંથી વસ્તુ લીધી. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે?
આશા પાસે ૮૩ રૂપિયા હતાં તેમાંથી તેણે ૨૫ રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યાં?
એક પેકેટમાં ૪૨ ગોળીઓ હોય, તો આવાં ૮ પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય ?
મહાદેવ દૂધ મંડળીમાં સોમવારે ૪૭૬ લિટર દૂધ, મંગળવારે ૩૩૫ લિટર દૂધ અને બુધવારે ૧૦૪ લિટર દૂધ એકઠું થયું હતું. ત્રણ દિવસમાં કુલ કેટલા લિટર દૂધ એકઠું થયું ?
ટ્રેનના એક ડબામાં ૧૩૨ લોકો બેઠા છે. બીજા ડબામાં ૧૨૯ લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે ?
એક ફળ વેચનાર વેપારી પાસે ૧૬૭ સફરજન, ૧૩૨ ચીકુ અને ૫૩ પપૈયા છે તો ફળ વેચનાર પાસે કુલ કેટલા ફળો થયા ?