Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t=0$ સમયે એક રેડિયોએક્ટિવ નમૂનામાં $9750$ કાઉન્ટ પ્રતિ મિનિટ અને $t = 5$ મિનિટ સમતે તે $975$ કાઉન્ટ પ્રતિ મિનિટ છે. તો તેનો ક્ષય નિયતાંક (પ્રતિ મિનિટ) કેટલો હશે?
કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર $4250$ વિખંડન પ્રતિ મીનીટ છે. $10$ મીનીટ બાદ, દર $2250$ વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક $.........\min^{-1}$ થશે.
$A$ અને $B$ બે રેડિયો-ઍક્ટિવ તત્વો છે. તેમના અર્ધઆયુ અનુક્રમે $1$ અને $2\, year$ છે. પ્રારંભમાં $A\, 10\, g$ અને $B\, 1 \,g$ લેવામાં આવે છે, તો કેટલા ......... વર્ષ બાદ તેમનો સરખો જથ્થો બાકી રહેશે ?
એક $ _{92}U^{235} $ ન્યુક્લિયસના વિખંડનથી $200 \,MeV $ ઊર્જા ઉત્પન્ન થાય છે. $5\, W$ જેટલા અચળ પાવરે રિઍક્ટરને કાર્યરત રહેવા માટે $_{92}U^{235}$ ના વિખંડનનો દર શોધો.