$CCl_3.CHO$ $\xrightarrow {(O)}$ $CCl_3.COOH$
ક્લોરલ મોનોકાર્બોકિસલીક એસિડ
$⇒$ ઇથેનોલ ઉપર $Cl_2$ ની પ્રક્રિયાથી ક્લોરલ મળે છે.
$CH_3CH_2OH$ (ઇથેનોલ) $\xrightarrow {Cl_2/-H_2}$ $CH_3CHO$ $\xrightarrow {Cl_2}$ $Cl_3C-CHO$ (ક્લોરલ) $+$ $3HCl$
નીપજ $A$ શું હશે ?
પ્રકિયા નો દર કોના માટે વધારે હશે ?