\(CCl_3.CHO\) \(\xrightarrow {(O)}\) \(CCl_3.COOH\)
ક્લોરલ મોનોકાર્બોકિસલીક એસિડ
\(⇒\) ઇથેનોલ ઉપર \(Cl_2\) ની પ્રક્રિયાથી ક્લોરલ મળે છે.
\(CH_3CH_2OH\) (ઇથેનોલ) \(\xrightarrow {Cl_2/-H_2}\) \(CH_3CHO\) \(\xrightarrow {Cl_2}\) \(Cl_3C-CHO\) (ક્લોરલ) \(+\) \(3HCl\)