એક સંયોજન $\mathrm{A}_2 \mathrm{~B}$ માં એક પરમાણનો નિન્મતમ  (સૌથી ઓછી) ઓક્સિડેશન આંક $-2$ છે. તો તેના બાહ્યતમ (વેલેન્સ) કોષમાં ઈલેક્ટ્રોનોની સંખ્યા................ છે. 
  • A$4$
  • B$5$
  • C$6$
  • D$7$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\mathrm{A}_2 \mathrm{~B} \rightarrow 2 \mathrm{~A}^{+}+\mathrm{B}^{-2}, \mathrm{~B}^{-2}\) has complete octet in its dianionic form, thus in its atomic state it has 6 electrons in its valence shell. As it has negative charge, it has acquired two electrons to complete its octet.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મોડરેટ ગરમ કરવાથી નીચેનામાંથી ક્યો પદાર્થ ઓક્સિજન આપે છે?
    View Solution
  • 2
    હાઇડ્રોક્લોરિક એસિડનો સંગ્રહ કાયના પાત્રમાં કરી શકાય નહિ કારણ કે તે કાચ સાથે પ્રક્રિયા કરી .... બનાવે છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહી?
    View Solution
  • 4
    કાચની સપાટી પર કાયમી માર્ક બનાવવા માટે વપરાયેલ એસિડ કયો છે ?
    View Solution
  • 5
    નીચે આપેલા પૈકી, હેલાઈડ(ડો) ની સંખ્યા કે જેઓ જળવિભાજન થી નિષ્ક્રિય છે તે/તેઓ ............ છે.

    $(A)$ $BF _{3}$

    $(B)$ $SiCl _{4}$

    $(C)$ $PCl _{5}$

    $(D)$ $SF _{6}$

    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે?
    View Solution
  • 7
    ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે?
    View Solution
  • 9
    થાયોનિલ ક્લોરાઈડ સાથે સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયા કરતાં સંયોજન $[A]$ બનાવે છે કે જેનું જળવિભાજન કરતા ડાયબેઝિક એસિડ $[B]$ આપે છે.$[A]$ અને $[B]$ અનુક્રમે શોધો.
    View Solution
  • 10
    નીચે પૈકી કોણ $K _{2} Cr _{2} O _{7}$ સાથે પ્રક્રિયા આપી શકે છે?
    View Solution