$Na + x + y\,N{H_3} \to {[Na\,{(N{H_3})_x}]^ + } + {[e\,{(N{H_3})_y}]^ - }$
એમોનિએટેડ એમોનિએટેડ ઇલેક્ટ્રોન્સ સોડિયમ આયનો
કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.
કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :