માર્ગથી લઈ જવામાં આવે ત્યારે $Q = 50\, cal$ અને $W = 20\, cal$ મળે અને $ibf$ માર્ગ પર $Q = 36\, cal.$ છે
$(i)$ $ibf$ માર્ગ પર કાર્ય $W$ કેટલું હશે?
$(ii)$ જો $fi$ માર્ગ પર $W = 13\;cal$ હોય તો આ માર્ગ પર $Q$ કેટલો હશે?
$(iii)$ જો $E_{int,i} = 10\,\, cal$ હોય તો $E_{int,f}$ કેટલો હશે?
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ સમતાપી પ્રક્રિયા | $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. |
$B$ સમોષ્મી પ્રક્રિયા | $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. |
$C$ સમકદ પ્રક્રિયા | $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. |
$D$ સમદાબ પ્રક્રિયા | $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.