\(h=10 m\) અને \(\rho=1000 kg m ^{-3} .\) Take \(g =10 m s ^{-2}\) લો.
સમીકરણ પરથી
\(P =P_{ a }+\rho g h\)
\(=1.01 \times 10^{5} Pa +1000 kg m ^{-3} \times 10 m s ^{-2} \times 10 m\)
\(=2.01 \times 10^{5} Pa\)
\(\approx 2 \,atm\)
સપાટી પરના દબાણથી આ \(100\) ટકાનો વધારો દર્શાવે છે. \(1\, km\) ઊંડાઈએ દબાણનો વધારો \(100\, atm\) હોય છે. સબમરીનોને આવા પ્રચંડ દબાણોનો સામનો કરી શકે તેવી બનાવવામાં આવે છે.
કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય