એક તત્વનો પરમાણુભાર $19$ છે અને પરમાણુક્રમાંક $9$ છે. તો તેનો આયન નીચેનામાંથી કઇ રીતે દર્શાવી શકાય?
  • A$M^+$
  • B$M^{2+}$
  • C$M^-$
  • D$M^{2-}$
Medium
Download our app for free and get startedPlay store
c
પરમાણુક્રમાંક \(9\) એટલે કે તત્વમાં નિષ્ક્રિય વાયુ બંધારણ કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો છે. આથી તેનામાં એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃતિ પ્રબળ હોય અને \(M^-\) એનાયન બનાવશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડિક $K _2Cr_2O_7$ ના દ્રાવણમાં $SO_2$ વાયુ પસાર કરતા.....
    View Solution
  • 2
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ ધરાવે છે?
    View Solution
  • 4
    કલોરિનના પાણીનો પીળો રંગ કોના કારણે ફેડ થઈ જાય છે:
    View Solution
  • 5
    નીચેનાામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -1 છે?
    View Solution
  • 7
    $KCl, KF$ અને $KBr$ ના દ્રાવણમાંથી જ્યારે $KI$ પસાર કરાવામાં આવે ત્યારે,
    View Solution
  • 8
    $3 : 1$ ગુણોતર માં બનેલા પ્રબળ  $HCl$ અને $HN {O_3}$o નું મિશ્રણ  શેમાં શામેલ છે
    View Solution
  • 9
    નીચનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા HNo3 નું ઉત્પાદન કરવાથી સારા પ્રમાણમાં નિપજ મળે છે?
    View Solution
  • 10
    શા કારણે નાઇટ્રોજન રાસાયણિક રીતે નિષ્ક્રિય છે?
    View Solution