એક ઉભા કાચ ધરાવતી કાર વરસાદનાં વાવાઝોડોામાં $40 \,km / hr$ ની ઝડપે ગતિ કરે છે. વરસાદ શિરોલંબ દિશામાં $20 \,m / s$ ની અચળ ઝડપે વર્ષી રહ્યો હોય તો ગાડીના કાચ પર કેટલા ખૂણે બિંદુુઓ પડતા હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' $\alpha$ ' કોણે $20 \,ms ^{-1}$ ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $10$ સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન $\beta$ છે. $\tan \beta$ નું મૂલ્ય ............ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ $4\,km\,h ^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના વહનને લંબરૂપે $strokes$ (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $...........\,km h ^{-1}$ હશે.
જમીન પરથી પ્રક્ષિપ્ત થયેલો કણ પ્રક્ષેપણની એક સેકંડ પછી સમક્ષિતિજથી $45^{\circ}$ ખૂણે ગતિથી કરે છે અને બે સેકંડ પછીથી લધુત્તમ ગતિ મેળવે છે. આ માટે પ્રક્ષેપણનો ખૂણો શોધો [હવાના અવરોધને અવગણો]