\(\Rightarrow v=\frac{P \times t}{n h}\)
\(=\frac{4 \times 10^{3} \times 1}{10^{20} \times 6.63 \times 10^{-34}}=6 \times 10^{16}\, \mathrm{Hz}\)
કથન $A$ : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં $EM$ તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે.
કારણ $R$ : પારરકત $EM$ તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.