Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો પદાર્થને શિરોલંબ દિશામાં ફેકવામાં આવે તો તેનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/s$ છે .જો તેને $45^o $ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેનો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?
એક કણને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ $v=\sqrt{\frac{4 g R_e}{3}}$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો કણને તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈએ વેગ શું હશે?
$10 \,g$ દળનો એક પદાર્થ $100\, kg$ દળના એક ગોળો જેની ત્રિજ્યા $10\, cm$ છે તેના પર છે જો $10\, g$ દળના પદાર્થ ને ગોળાની સપાટી પરથી અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? $( G = 6.67 \times {10^{ - 11}}N{m^2}/k{g^2})$
$m$ અને $9m$ દળના બે પદાર્થને $R$ અંતરે મૂકેલા છે. આ બંને પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ તેનું ગુરુત્વીય સ્થિતિમાન $.........$ હશે. ( $G=$ ગુરુત્વીય અચળાંક)