Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m $ દળના બે કણો પરસ્પરના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $R $ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. કોઇ એક કણની આ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ઝડપ કેટલી હશે?
સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની $A,B $ અને $C $ સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે $K_A,K_B $ અને $K_C$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $AC$ મુખ્યઅક્ષ અને $SB$ એ સૂર્યની સ્થિતિ $S$ પર $AC$ ઉપરનો લંબ છે. તો
પૃથ્વીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહ નો કક્ષીય વેગ $V_o $ છે તો પૃથ્વીની સપાટી થી પૃથ્વીની ત્રિજ્યા થી $3$ ગણી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો વેગ કેટલો થાય?
નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, $A$ અને $C$ બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ $B$ (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. $OA : AB$ નું મૂલ્ય $x:y$ છે. $x$ નું મૂલ્ય ...... હશે.