$\Delta G = \Delta H - T \Delta S $ મુજબ જો $\Delta S > 0$ હોય , તો જ $\Delta G < 0 $ મળે.
કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ $K$ માં છે. (પૂર્ણાક)
$HCl + NaOH \rightarrow NaCl + H _{2} O \Delta H =-57.3\, kJ\,mol ^{-1}$
$CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COONa + H _{2} O$
$\Delta H =-55.3\,kJ\,mol ^{-1}$
વિદ્યાર્થી દ્વારા ગણતરી કરેલ $CH_3COOH$ની આયનિકરણ એન્થાલ્પી $......\,kJ\, mol ^{-1}$ છે.
$R = 8.314\, J\,K^{-1}\,mol^{-1} \,\,\,2.303 \times 8.314 \times 298 = 5705$
પ્રક્રમ | $\Delta H / kJ\,mol ^{-1}$ | $\Delta S / J K^{-1}$ |
$A$ | $-25$ | $-80$ |
$B$ | $-22$ | $40$ |
$C$ | $25$ | $-50$ |
$D$ | $22$ | $20$ |