એક ઉષ્મીય રીતે અલગ પાડેલ રૂમમાં ફ્રિજનો દરવાજો ખુલ્લો રાખતા રૂમમાં રહેલ હવાનું તાપમાન...
  • A
    ઘટે 
  • B
    શિયાળામાં વધે અને ઉનાળામાં ઘટે 
  • C
    અચળ રહે 
  • D
    વધે 
AIEEE 2012, Easy
Download our app for free and get startedPlay store
d
In a refrigerator, the heat dissipated in the atmosphere is more than that taken from he cooling chamber, therefore the room is heated. If the door of a refrigerator is kept open.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.

    કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે

    View Solution
  • 2
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 3
    જો $\gamma $ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જયારે વાયુનું અચળ દબાણ $P$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય?
    View Solution
  • 4
    નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .......... છે.
    View Solution
  • 5
    સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $STP$ એક લિટર હવાનું સમોષ્મી વિસ્તરણ થઈ તેનું કદ $3$ લિટર થાય છે.જો $\gamma=1.40,$ હોય તો હવા દ્વારા કેટલું કાર્ય થયું હશે?

    $(3^{1.4}=4.6555)$ [હવાને આદર્શ વાયુ લો]

    View Solution
  • 7
    ઉપરોકત $P-V$ આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે. 
    View Solution
  • 8
    એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન $t_2\, ^o C$ છે અને ઓરડાનું તાપમાન $t_1 \,^o C$ છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?  
    View Solution
  • 9
    એક કાર્નોટ એન્જિન $627°$ તાપમાને પ્રાપ્તિસ્થાનમાંથી $3 × 10^{6} cal$ ઉષ્મા શોષે છે અને $27°C $ તાપમાને મુક્ત કરે છે, તો એન્જિન વડે થયેલું કાર્ય .......
    View Solution
  • 10
    જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય પર છે, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ......... $\%$ થશે.
    View Solution