હીટર માટે,અવરોધ \({R_h}\,\, = \,\,\frac{{{{\left( {220} \right)}^2}}}{{500}}\,\, = \,\,96.8\,\Omega \)
બલ્બ માટે અવરોધ \({R_L}\,\, = \,\,\frac{{{{\left( {220} \right)}^2}}}{{100}}\,\, = \,\,484\,\,\Omega \)
જ્યારે બંને જોડેલા ત્યારે પરિપથમાં વિધુતપ્રવાહ \(I\,\, = \,\,\frac{V}{{{R_L}\,\, + \;\,{R_h}}}\,\,\) \( = \,\,\frac{{220}}{{484\,\, + \;\;96.8}}\,\, = \,\,0.38\,\,A\)