એક વિદ્યુત દ્વિધ્રુવ પૂર્ણ $\vec P$ છે,જે $x$-અક્ષ સાથે $\theta $ કોણ બનાવે છે.જયારે તેને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow {{E_1}} $ $=E$$\hat i$ માં મૂકતા, તે બળ- ઘૂર્ણ $\overrightarrow {{T_1}} $ =$\;\tau \hat k$ અનુભવે છે.જયારે અન્ય વિદ્યુતક્ષેત્ર $\overrightarrow {{E_2}} $ = $\sqrt 3 {E_1}\hat j$ માં મૂકતાં, તે બળ-ઘૂર્ણ $\overrightarrow {{T_2}} $ = $ - \overrightarrow {{T_1}} $ અનુભવે છે.કોણ $\theta \;$નું મૂલ્ય......$^o$ હશે.
Download our app for free and get started