$E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને $n = 1$ થી $n = 2$ શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ?
$(h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})$
$h c / \lambda=E_{2}-E_{1}$
and using value of given E, $E=\frac{h c}{\lambda}=2.178 \times 10^{-18} \times z^{2}\left[\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}\right](z=1)$
$\therefore \lambda=\frac{6.62 \times 10^{-34} \times 3 \times 10^{8}}{2.178 \times 10^{-18}} \times \frac{4}{3}=1.214 \times 10^{-7} \mathrm{m}$